Thursday, 26 November 2015

મારી બુક 'તારે મન મારે મન' બેસ્ટ સેલરમાં ટોપ ઉપર....

મિત્રો, મને જણાવતાં આનંદ થાય છે કે, અમદાવાદના નટરાજ બુક 


સેન્ટર દ્વારા પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં થોડાં દિવસો પહેલાં જ પ્રકાશિત 

થયેલી મારી બુક 'તારે મન મારે મન' આ અઠવાડિયાના બેસ્ટ સેલર 

લિસ્ટમાં ટોપ ઉપર છે.... થેંક્યુ વેરી મચ, ઓલ...



No comments:

Post a Comment